Hey everyone, it is Jim, welcome to our recipe page. Today, we’re going to prepare a distinctive dish, તન્દૂરી ખિચડી. One of my favorites food recipes. This time, I will make it a little bit tasty. This will be really delicious.
તન્દૂરી ખિચડી is one of the most well liked of recent trending foods on earth. It’s appreciated by millions every day. It is simple, it is fast, it tastes yummy. તન્દૂરી ખિચડી is something which I have loved my entire life. They’re nice and they look wonderful.
મોરૈયાની ખીચડી અને રાજગરાની કઢી/ ફરાળી રેસીપી/ moriya khichadi & Ranagra Kadhi Recipe in Gujarati. Girnar Kathiawari khichdi ગિરનારી ખીચડી કાઠિયાવાડી ખીચડી કમલેશ મોદી રેસિપી. ગુજરાતી દેશી ખીચડી Vlog / Gujarati Deshi Khichadi. • છ ધાન વાળી ખીચડી બનાવાની રીત વીનું ભાઈ વરાળીયુ વાળાની પ્રખ્યાત ખીચડી
To get started with this particular recipe, we must prepare a few ingredients. You can have તન્દૂરી ખિચડી using 11 ingredients and 6 steps. Here is how you can achieve that.
The ingredients needed to make તન્દૂરી ખિચડી:
- Get 2 કપ લીલી ફોતરાવાલી મગ ની દાળ
- Prepare 3 કપ ચોખા
- Take 1/2 કપ લિલવા નાં દાણ
- Make ready 3/4 કપ કાંદા નાં ટૂકડા
- Prepare 3/4 કપ બટાટા નાં ટૂકડા
- Get 3/4 કપ ટોમેટો નાં ટૂકડા
- Take 1/2 ટી સ્પૂન લસણ
- Get 1/4 ટી સ્પૂન આદુ
- Get લાલ મરચું, આખુ જીરુ,હલ્દર, મીઠુ સ્વાદ મુજબ
- Prepare 1 ટેબલ સ્પૂન ઘી
- Get 1 ટી સ્પૂન ઓઇલ
Instructions to make તન્દૂરી ખિચડી:
- દાળ અને ચોખા ધોઇ ને 1/2 કલાક પલાળી રાખો.પછી તેમા મીઠુ હલ્દર અને લિલવા નાં દાણ નાખિ કૂકર માં 2 સીટી મરો.
- એક માટી ની કઢાઇ મા ઘી અને તેલ ગરમ કરો. તેમા જીરુ નાખો.લસણ નાખી થવા દો.તેમા કાંદ નાંખી 2 મીનીટ થવા દો.પછી તેમા બટાટા નાંખી 4 ચમચી પાણી નાખો. મીઠુ નાખી બટાટા ચઢે ત્યાં સુધી થવા દો.ત્યારબાદ તેમા ટોમેટો નાંખી તન્દૂરી મસાલા લાલ મરચું અને મીઠુ નાંખી હલાવો.(કૂકર ની ખિચડી માં મીઠુ નાખ્યુ છે તો ઈ પ્રમાણ શાક માં મીઠુ નાખવું)
- ટમેટાં સરખા ગળી જાય અટલે કૂકર ની ખિચડી આમ મીક્સ કરો.
- ધીમા તાપ પર થવા દો.બીજા ગેસ પર બે કોલસા નાં ટૂકડા ગરમ કરો. ખિચડી માં ઉપર નાની ડિશ મુકી તેમા ગરમ કોલસા મુકો તેના પર એક ચમચી ઘી નાંખી ઢાંકણું ઢાકી દો. ધીમા તાપ પર 10 મીનીટ સિજ્વા દો
- ગરમા ગરમ ખિચડી તૈયાર છે. લીલાં કાંદ થી સજવો.
- તન્દૂરી ખિચડી બનાવા માટે માટી ની કઢાઇ અને તન્દૂરી મસાલો જરૂરી છે. આનાં વગર ખિચડી ની મજા નાઈ આવે.
So that’s going to wrap this up with this exceptional food તન્દૂરી ખિચડી recipe. Thanks so much for reading. I am confident that you will make this at home. There’s gonna be interesting food in home recipes coming up. Don’t forget to save this page on your browser, and share it to your family, colleague and friends. Thank you for reading. Go on get cooking!